જો આપના વિચારોની ભાષા ગુજરાતી હોય અને આપને સ્વપ્ન ગુજરાતીમાં આવતા હોય, તો આ Community આપના માટે છે. જો આપને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય અને ગુજરાતી સાહિત્યના વારસાનો ગર્વ હોય તો આ Community માં આપનું સ્વાગત છે. ગુજરાતી સહિત્યની આપની પ્રિય રચનાઓ તથા ગુજરાતી ભાષા કે સહિત્યને લગતી જો કોઈ માહિતી આપની પાસે હોય, તો આ Community ના માધ્યમથી આપ તે માહિતી તથા રચનાઓ અન્ય વાચકો તથા ભાવકો સુધી પહોંચાડી શકો છો. તદુપરાંત, અન્ય સભ્યોએ રજુ કરેલી સાહિત્યીક રચનાઓ આપ માણી શકો છો. તો આવો અને ગુજરાતી સહિત્યની ઊજાણીમાં શામેલ થઈ જાવ." http://www.zedge.net/group/Dandiya_Zone/
3 July 2010, 12:07
9 February 2010, 11:01
જો આપના વિચારોની ભાષા ગુજરાતી હોય અને આપને સ્વપ્ન ગુજરાતીમાં આવતા
હોય, તો આ Community આપના માટે છે. જો આપને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય અને ગુજરાતી સાહિત્યના વારસાનો ગર્વ હોય તો આ Community માં આપનું સ્વાગત છે. ગુજરાતી સહિત્યની આપની પ્રિય રચનાઓ તથા ગુજરાતી ભાષા કે સહિત્યને લગતી જો કોઈ માહિતી આપની પાસે હોય, તો આ Community ના માધ્યમથી આપ તે માહિતી તથા રચનાઓ અન્ય વાચકો તથા ભાવકો સુધી પહોંચાડી શકો છો. તદુપરાંત, અન્ય સભ્યોએ રજુ કરેલી સાહિત્યીક રચનાઓ આપ માણી શકો છો. તો આવો અને ગુજરાતી સહિત્યની ઊજાણીમાં શામેલ થઈ જાવ."
http://www.zedge.net/group/Dandiya_Zone/
26 February 2009, 04:12
i thought it was a..
i have a dirty mind..
26 December 2008, 16:05
can u give me the picture u used ?
24 November 2008, 08:19
2 November 2008, 03:20