જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે, તને નમું લાખ વાર હું ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર, ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર, ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર, ગુજરાતી હું છું…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત
19 August 2011, 10:50
2 August 2011, 06:43